
ગુજરાત ના ભરૂચ જિલ્લાના નર્મદા ના પોઇચા ખાતે ગઈ કાલે દુઃખદ ઘટના બની હતી
આ ઘટનામાં સુરત થિ પોઇચા ખાતે 17 પ્રવાસીઓ આવ્યા હતા
આ પ્રવાસીલ પોઇચા નદી માં નહાવા માટે પડ્યા હતા અને અચાનક 8 પ્રવાસીઓ પાણી માં ગળકાવ થયા હતા
ત્યારે એક પ્રવાસી નામે મગનભાઈ નાનાભાઈ જીંજાળા ને સ્થાનિક નવિકોએ બચાવ્યો હતો
ત્યારે કાલે બપોરે 12 થિ સાંજના 9 સુધી નદી માં ગળકાવ થયેલ એક પણ પ્રવાસી મળ્યો ન હતો
પરંતુ આજે સવારે અંદાજીત 8:30 કલાકે એક યુવક નામે ભાવેશ વલ્લભ હાંડિયા નામ ના યુવક નો મૃતદેહ મળી આવ્યો હતો
પરંતુ અન્ય 6 પ્રવાસીઓ નો હાલ સુધી કોઈ પત્તો નથી