
- પં પુજનીય સંત શ્રી લાલા બાપા ની પુણ્ય તીથી નીમીતે સૌરાષ્ટ્ર મોચી જ્ઞાતિ દ્વારા સમુહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક સાથે બાર દીકરી ઓ પ્રભુતા પગલાં પાડયાં હતાં દીકરી ઓને આશીર્વાદ આપવા માટે મહેશભાઈ સવાણી અને ખાખી બાપુ સહીત અન્ય અધીકારી ઓએ હાજરી આપી હતી