વડોદરા શહેરમાં વહિવટી વૉડ નં 14 ની કચેરી માં બે અધિકારીઓ વૉડ ઓફીસર અને સીનીયર સેનેટરી ઇન્સપેક્ટર જેઓ સફાઇ કમૅચારીઓ જેમની 2 ટાઇમ ની નોકરી છે તેમને બપોરે સફાઇ પર ન આવવા એક એક કમૅચારી પાસે થી દર મહિને 5000 થી 10000 હજાર રૂપિયા હપ્તો લેવા માં આવે છે આ હપ્તો વ્હાઇટ કોલર ઓ ઉઘરાવે છે જેઓ પણ સફાઇ કમૅચારી જ છે તેઓ કાયદેસર ના સુપરવાઇઝર નથી આ હપ્તો આ 2 અધિકારી પાસે પહોચાડે છે જેના કારણે વૉડ નં 14 માં બપોર ના સમયે કોઈ પણ જગ્યાએ સફાઇ થતી નથી જેને કારણે પ્રજા જે સફાઇ વેરો ભરે છે અને ત્યાં જ સફાઇ થતી નથી જેને કારણે પ્રજા ને ભોગવવાનો વારો આવે છે આવતા અંક માં જાહેર કરીશું આ 2 ભષ્ટાચારી અઘિકારી ના નામ.