
ફલોદી સટ્ટા બજાર કહે છે કે ભાજપ ને 209થી 212 બેઠકો મળી શકે છે. તો ઇન્ડિયા ગઢબંધન ને 246 સીટ મળી શકે છે. પાલનપુર સટ્ટા બજાર નું અનુમાન એનડીએ ને 247 સીટ મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જ્યારે ઇન્ડિયા બ્લોકને 225 સીટો મળી રહી છે. જ્યારે મુંબઇ સટ્ટા બજારે અનુમાન લગાવ્યું છે કે ઉત્તરપ્રદેશ માં ભાજપને 64 થી 66 સીટ મળી શકે છે. ઇન્દોર સરાફા સટ્ટાબજાર માં સટોડિયાઓ ભાજપને 260 બેઠકો જીતવાની આગાહી કરી રહ્યા છે. અને કોંગ્રેસ ને આ વખતે 94 બેઠકો જીતવાની આશા છે. ભારત ગઢબંધનને 180 સીટો મળી શકે છે. આમ એનડીએ કેન્દ્ર માં સરળતાથી સરકાર બનાવી સક્સે તેવું લાગી રહ્યું છે.