
સાંતલપુર તાલુકાના ,18 ગામોના 750 અગરિયાઓ વન વિભાગની કચેરી ખાતે આમરણાત ઉપવાસ પર બેઠા
સાતલપુરમા આવેલ રણની અંદર મીઠું પકવી 750 અગરિયા પરિવાર જેમના 4000 લોકો રોજીરોટી કમાઈ રહ્યા હતા તેમની સાથે અન્યાય થતાં આમરણ ઉપવાસ ઉપર
પરંપરાગત સાતલપુર રણની અંદર 10 એકર જમીનની અંદર પોતપોતાનું મીઠું પકવી રોજીરોટી કમાતા અગરિયાઓને અન્યાય
અન્યાય થતા વન વિભાગની આડીસર કચેરી ખાતે આમરણ ઉપવાસ ઉપર ઉતર્યા
20 થી વધારે બહારની કંપનીઓને મીઠું પકવવા માટે 100 એકર જેવી અલગ અલગ જમીનો આપી રહ્યા છે તેવો અગરિયા નો આક્ષેપ અને અગરિયાઓને કરી રહ્યા છે અન્યાય
અગરિયાઓને ન્યાય નહીં મળે તો આવનારી લોકસભાની ચૂંટણીમાં બહિષ્કાર કરવાનો કર્યો નિર્ણયો
બહારની કંપનીઓને ઘી કેળા સ્થાનિક લોકોને અન્યાય
સાતલપુર તાલુકાની અંદર મીઠું પકવતા હજારો લોકો થશે બેકાર કંપનીઓને જમીન આપતા અને અગરિયાઓની અન્યાય કરતા