
બ્રેકિંગ ન્યુઝ:-/બાલાસિનોર
મહીસાગર જિલ્લામાં આવેલ બાલાસિનોર -પાંડવા ગામે આવેલી પ્રાથમિક શાળા ભગાબારીયા બાળકોને ભણતર કિત વિતરણ કરવામાં આવી.
ધો – ૧ થી ૮ માં ૧૫૫ બાળકો ને ચોપડા, પેન, પેન્સિલ, રબર, સંચો કીટો વગેરે આપવામાં આવ્યું. ને વંદે માતરમ ગ્રુપ બાલાસિનોર મહેશભાઈ જૈન દ્રારા આપવામાં આવી હતી અને તેમનું પુષ્પગુચ્છ સ્વાગત કરવામાં આવ્યું હતું.
તેમાં શાળાના આચાર્ય રમેશભાઈ પ્રજાપતિ, શિક્ષકો સ્ટાફ શિક્ષકા બહેનો,બી.એલ. ચૌહાણ, નરેન્દ્ર પરમાર દેવરાજ સાઉન્ડ,બિપિન ઝાલા,પ્રવતભાઈ,વિક્રમભાઈ,અપ્પુભાઈ,વિપુલ,અલ્પેશ, રાહુલ,હાજર રહ્યા હતા. જેમાં મહાનુભાવો દ્રારા વિતરણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર:-/વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત