
પાલનપુર ગોબરી રોડ ઉપર એક 5 વર્ષ ના બાળક ને કરંટ લગતા મોત જીવ ગુમાયો
રોહિત પપુ ભાઈ પટણી ઉંમર વર્ષ 5 નું નાનું બાળક જીવ ગુમાયો
3 થી 4 જેટલાં બાળકો ને કરંટ લાગીયો હતો જેમ ત્રણ જેટલા બાળકો નો બચાવ થયો
એક નાના બાળકે જીવ ગુમાયો પરિવાર માં સોંગ ની લાગણી છવાઈ
પરિવાર અને સ્થાનિકોને મીડિયા સામે તંત્ર સામે રોસ થાળવ્યો હતો
ગોબરી રોડ પર વીજ વાયરો ની
ચકાસણી કરી યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠી હતી