
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા ના વૌવા એવાલ ગામ માં આવેલ સોલાર પાર્ક માં વેરો ન ભરતા લગાવ્યા તાળા
પોલીસ પ્રોટેક્શન સાથે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કંપની પર કાર્યવાહી
વૌવાગ્રામપંચાયતદ્વારાસોલાર કપનીને લગાવ્યા ખંભાતી તાળાં
એવાલ સ્થિત રિન્યૂ સોલાર ગામ આવે છે અને એવા સિમમાં રિન્યૂ એનર્જી કંપનીએ 30 લાખનો પ્રોપર્ટી વેરો ભર્યો ન હતો ગ્રામપંચાયતની નોટિસો કંપનીના કર્મચારીઓએ ગણકારી નહીં
ગ્રામ પંચાયત અધિતિયમ 1 સાંતલપુર સગૂ સા સાંતલપુર તાલુકાના વસુલાત કરવા માટે આકરી હતી.જેમાં ગામપંચાતના તલાટી
મુજબ કાર્યવહી કરી છે તલાટી સ્થિત રિન્યૂ સોલાર એનર્જીનો એનર્જીનો ૧૦૫ મેગાવોટનો
કંપીની દ્વારા ગામ પંચાયતમાં ૩૦ લાખનો પ્રોપર્ટી વેરો નહિ મંત્રી વિપુલ અનાવાડીયા દ્વારા ભરતા ગ્રામ પંચાયત દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે અમે કંપની સામે કાયદેસર કાર્યવાહી કંપનીને વેરો ભરવા લેખીત કરી રિન્યૂ સોલાર એનર્જી નોટીસો આપી હતી તેમ છતા કંપીનને તલાટી , સરપંચ અને કંપની દ્વારા કોઈ જ પ્રકારનો તાલુકા વિકાસ અધિકારી દ્વારા વેરો હજુ સુધી ભરપાઈ કરવામાં સિલ મારવામાં આવ્યુ હતુ અને આવેલ નથી તેથી અમે ગ્રામવેરાની વસુલાત બાબતે આકરી પંચાયતના અધિનિયમ મુજબ કાર્યવાહી હાથ ધરી છે અન પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે એવાલ સ્થિત પ્લાન્ટનો ગ્રામ પંચાયતમાં ભરવામાં આવતો પ્રોપર્ટી ટેક્સ ૩૦ લાખની રકમનો બાકી નિકળતા ગ્રામ પંચાયત દ્વારા પ્રોપર્ટી વેરો ભરવા ગ્રામ પંચાયતને ૩૨ જેટલી નોટીસો આપવામાં આવી હોવા છતા રિન્યૂ સોલાર એનર્જી દ્વારા વેરો ભરવામાં નિરસતા દાખવી વેરાની ભરપાઈ નહિ કરતા કમ મંત્રી , સરપંચ તેમજ તાલુકા વિકાસ અધિકારી પોલીસ પ્રોટેક્શન સાથે બપોરે એક
વૌવા ગ્રામ પંચાયત તલાટી કમ એવાલ સ્થિત રિન્યુ સોલાર એનર્જીને વૌવા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા બે વર્ષમાં નોટીસો આવેલ છે તેમજ વેરો ભરપાઈ
વાગ્યાન સમયગાળા દરમ્યાન
કંપની ગેટ પર પહોંચ્યા હતા અને કંપનીને સિલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.અને ગામ પંચાયત દ્વારા કંપનીને જ્યાં સુધી વેરાની ભરપાઈ કરવામાં ન આવે ત્યાં સુધી સિલ કરી દેવામાં આવી
કરવાની લેખિત જાણ પણ કરી હોવા છતા કંપની દ્વારા વેરો ભરપાઈ કરવા માટે ઉદાસિનતા દાખવતા ગ્રામ પંચાયત દ્વારા
કાર્યવાહી હાથ ધરી હતી . સાતલપુર તાલુકાની વૌવા ગામ કંપની સિલ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી
કંપનીન સિલ કરી છે પંચાયતની તાબામાં એવાલ ગામ પંચાયત દ્વારા વેરાની હતી . હતી